Skip to main content
Settings Settings for Dark

લૉબિસ્ટની જેમ કામ રહી રહ્યા છે રાહુલ - રવિશંકરપ્રસાદ

Live TV

X
  • જૂઠની મશીન પરથી બીજી કોઈ આશા પણ ન રાખી શકાય

    રવિશંકર પ્રસાદે કહ્યું કે, "રાહુલ ગાંધીની પત્રકાર પરિષદ બેશરમી અને બેજવાબદારીની પરાકાષ્ઠા છે. જૂઠની મશીન પરથી બીજી કોઈ આશા પણ ન રાખી શકાય. તેઓ જમીન લૂંટી લેવાના જામીન પર છે. રાહુલ ગાંધીને એરબસનો ઇન્ટરપોલ ઇ-મેઇલ કોને મોકલ્યો? વિપક્ષમાં રહીને દલાલી અને સત્તામાં ભ્રષ્ટાચારથી કમાણી કરે છે."કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું કે, 'એરબસ પોતે ઇ-મેલ કેસમાં શંકાના ઘેરામાં છે. રાજીવ તલવારના એકાઉન્ટમાં એરબસે 100 કરોડ ટ્રાન્સફર કર્યા હતા. આ કંપનીનો ઇ-મેલ લઈને રાહુલ ગાંધી ફરી રહ્યા છે. રાહુલ ગાંધી એ વિદેશી કંપનાના લોબિસ્ટ તરીકે કામ કરી રહ્યા છે, જે કંપની ભ્રષ્ટાચારના શંકાના દાયરામાં છે.' 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply