Skip to main content
Settings Settings for Dark

સંસદના બજેટસત્રનો આજે અંતિમદિવસ

Live TV

X
  • રાજ્યસભામાં ત્રિપલત લાક બિલને પસાર કરાવવા રજૂ કરાશે

    સંસદના બજેટસત્રનો આજે અંતિમદિવસ છે.કેન્દ્રીય કાયદામંત્રી રવીશંકર પ્રસાદ આજે રાજ્યસભામાં ત્રિપલતલાક બિલને પસાર કરાવવા માટે રજૂ કરશે.સાથે જ લોકસભામાં અનિયમિત જમા યોજના વિધેયક-2018 પર પ્રતિબંધ લગાવવા માટે ચર્ચા થશે.લોકસભામાં ગઈકાલે નાણાખરડો પણ ધ્વનિમતથી પસાર થઈ ગયો હતો

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply