લોકડાઉન દરમિયાન ભાજપ 5 કરોડ ગરીબો માટે ભોજનની વ્યવસ્થા કરશે
Live TV
-
કોરોના વાયરસના ચેપના ફેલાવાને રોકવા માટે, દેશભરમાં લાદવામાં આવેલ લોકડાઉન દરમિયાન જરૂરીયાતમંદ લોકોને ખોરાકની તકલીફ ન પડે માટે ભાજપે નિર્ણય લીધો હતો કે લોકડાઉન દરમિયાન એક કરોડ પાર્ટીના કાર્યકરો પાંચ ગરીબ લોકોના ભોજનની વ્યવસ્થા કરશે. શુક્રવારે ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ આ શરૂ કરી હતી અને તે જરૂરીયાતમંદ લોકો સુધી પહોંચી શકે તે માટે ફૂડ પેકેટ પોલીસ વહીવટી તંત્રને સોંપ્યું હતું.
