લોકસભાની ચાર અને નવ રાજ્યોની 10 વિધાનસભાની પેટાચૂંટણીના આજે પરીણામ
Live TV
-
લોકસભાની સીટોમાં ઉત્તર પ્રદેશની કૈરાના મહારાષ્ટ્રની ભંડારા-ગોદિયા, પાલઘર અને નાગાલેન્ડની એક સીટ સામેલ છે.
લોકસભાની 4 અને નવ રાજ્યોની દસ વિધાનસભાની પેટા ચૂંટણીની , મત ગણતરી શરૂ થઇ ગઇ છ. લોકસભાની સીટોમાં ઉત્તર પ્રદેશની કૈરાના મહારાષ્ટ્રની ભંડારા-ગોદિયા, પાલઘર , અને નાગાલેન્ડની એક સીટ સામેલ છે. મત ગણતરી માટે સુરક્ષાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. કૈરાના ભંડારા-ગોદિયા અને નાગાલેન્ડ લોકસભા ક્ષેત્રમાં 123 બુથ ક્ષેત્ર પર બુધવારે ફરી મતદાન થયું હતું. સોમવારે મતદાન દરમિયાન વીવીપીએટ મશીનમાં ખરાબી પછી ચુંટણી પંચે આ મતદાન મથક પર ફરી મતદાન કરવાનો આદેશ કર્યો હતો.
