Skip to main content
Settings Settings for Dark

લોકસભામાં આજે જમ્મુ કાશ્મીર પુનઃગઠન દ્વિતિય સંશોધન વિધેયક રજૂ થશે

Live TV

X
  • રાજ્યસભામાં પણ રજૂ મહત્વના બિલ કરાશે

    સંસદના શિયાળુ સત્રનો આજે સાતમો દિવસ છે. લોકસભા અને રાજ્યસભામાં આજે અનેક બીલ પારિત કરવા માટે પટલ પર રાખવામાં આવશે. લોકસભામાં આજે રિઓર્ગેનાઈઝેશન દ્રીતિય સંશોધન વિદ્યેયક 2023 રજૂ કરવામાં આવશે.

    તો સાથે જ ગવર્મેન્ટ ઓફ યુનિયન ટેરિટરી સંશોધન વિદ્યેયક 2023 પણ રજૂ કરવામાં આવશે.  તો નાણાંમંત્રી દ્વારા લાવવામાં આવેલું વિનિયોગ વિદ્યેયક ત્રણ અને ચાર પણ સુચિબદ્ધ કરવામાં આવ્યું છે.

    રાજ્યસભામાં કાયદા મંત્રી દ્વારા રિપીલીંગ અને એમેન્ડ-મેન્ટ બિલ 2023 રજૂ કરાશે. મુખ્ય ચૂંટણી કમિશનર તથા ચૂંટણી કમિશનર નિયુક્તિ અને સેવા શરતોનું બિલ પણ રજૂ કરવામાં આવશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply