Skip to main content
Settings Settings for Dark

લોકસભામાં આજે થશે વિવિધ બિલ 2019 પર ચર્ચા

Live TV

X
  • રાજ્યસભામાં રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્લી બિલ 2019, SPG સંશોધન બિલ અને દાદરા નગર હવેલી, તથા દમણ અને દીવ વિદ્યેયક પર થશે ચર્ચા

    લોકસભા્માં આજે સાધ્વી નિરંજન ગ્રામીણ  વિકાસ મંત્રાલયથી સંબંધિત પ્રધાનમંત્રી નરેન્દ્ર આવાસ યોજના ગ્રામીણ 2016 અને 2015માં થયેલા કાર્યનો અહેવાલ રજૂ કરશે. ઉપરાંત રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહ  આજે  વિશેષ સુરક્ષા સંરક્ષા ગ્રૃપ અધિનિયમ 1988ના બિલ મુદ્દે સંસદમાં ચર્ચાં થશે.ઉપરાંત અમિત શાહ દાદર નગર હવેલી તથા દમણ  ક્ષેત્રોમાં વિલયન અને તેની સાથે સંબંધિત મામલાના  બિલો પર ચર્ચા કરવામાં આવશે અને તેને પસાર કરવા માટેનો પ્રસ્તાવ રજૂ કરશે.  કેન્દ્રિય આવાસ અને શહેરી કાર્યમંત્રી હરદીપસિંઘ પુરી રાષ્ટ્રીય રાજધાની દિલ્લીના અપરાધિક કોલોનીઓના નિવાસીઓ માટે રાષ્ટ્રિય રાજધાની દિલ્લી વિધેયક 19 ને પસાર કરવા અંગે માંગણી કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply