Skip to main content
Settings Settings for Dark

લોકસભા અને રાજ્યસભાના સત્ર યોજાશે, ગૃહના અધ્યક્ષની થશે ચૂંટણી

Live TV

X
  • ચૂંટણી પૂર્ણ થયા બાદ નવરચિત સરકાર માટે લોકસભા અને રાજ્યસભાના પ્રથમ સત્ર યોજાવા જઈ રહ્યા છે. 18મી  લોકસભાનું પ્રથમ  સત્ર  24  જૂનથી  3 જૂલાઇ દરમિયાન યોજાશે.   તેમજ રાજયસભાનું સત્ર 27 જૂનથી 3 જૂલાઈ દરમિયાન યોજાશે.  આ સત્ર દરમિયાન  લોકસભા અધ્યક્ષની  ચૂંટણી થશે. તેમજ રાષ્ટ્રપતિના અભિભાષણ અને તે અંગે ચર્ચા પણ કરવામાં આવશે.  સત્ર શરૂ થતા  નવા ચૂંટાયેલા સભ્યો  શપથ પણ લેશે. આ અંગે સંસદીય બાબતોના મંત્રી કિરણ રીજીજુએ સોશિયલ મીડિયા એક્સ પર માહિતી આપી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply