Skip to main content
Settings Settings for Dark

લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન માટે આજે સાંજે પ્રચાર-પડઘમ થશે શાંત

Live TV

X
  • લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન માટે આજે સાંજે પ્રચાર-પડઘમ થશે શાંત

    લોકસભાની ચૂંટણીના પ્રથમ ચરણના 19 એપ્રિલના રોજ થવા વાળા મતદાન માટે આજે સાંજે ચૂંટણી પડઘમ શાંત થશે. પ્રથમ ચરણમાં 21 રાજ્યોના 102 લોકસભા સીટો માટે મતદાન થશે. ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ પ્રથમ ચરણમાં જે સીટો પર મતદાન થશે, ત્યાં ચૂંટણી પ્રચાર 48 કલાક પહેલા સાંજે 4 થી 6 કલાકની વચ્ચે અલગ-અલગ સમય પર શાંત થશે. આજ સાંજથી સાર્વજનિક સભા, રેલી કે જુલુસ જેવા કાર્યક્રમો પર રોક લાગશે. પ્રથમ ચરણમાં જે 21 રાજ્યોમાં મતદાન થશે તેમાં બિહાર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ સહિતના રાજ્યો શામેલ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
apply