Skip to main content
Settings Settings for Dark

લોકસભા ચૂંટણી માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીથી પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે

Live TV

X
  • લોકસભા ચૂંટણી માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીથી પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે. આ પ્રસંગે ભાજપ અધ્યક્ષ અમિત શાહ, પક્ષના ટોચના નેતાઓ, ઘણાં કેન્દ્રિય નેતાઓ ઉપરાંત ભાજપા શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહે તેવી શક્યતા છે.

    લોકસભા ચૂંટણી માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીથી પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે. આ પ્રસંગે ભાજપ અધ્યક્ષ અમિત શાહ, પક્ષના ટોચના નેતાઓ, ઘણાં કેન્દ્રિય નેતાઓ ઉપરાંત ભાજપા શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહે તેવી શક્યતા છે.

    NDA સહયોગીમાં નીતિશકુમાર, ઉદ્ધવ ઠાકરે, અકાલીદળના પ્રકાશસિંહ બાદલ, લોકજનશક્તિ પાર્ટીના રામ વિવાલ પાસવાન પણ PM મોદી સાથે ઉપસ્થિત રહી શકે છે. પ્રધાનમંત્રી આજે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં રેલીને સંબોધશે. પ્રધાનમંત્રીએ ગઈકાલે વારાણસીમાં એક ભવ્ય રોડ શો કર્યો હતો. જેમાં VHUના સ્થાપક મદન મોહન માલવિયની પ્રતિમા ખાતે માળા અર્પણ કરી રોડ શો શરૂ કર્યો હતો અને ગંગા કિનારે દશાશ્વમેઘ ઘાટ ખાતે ગંગા આરતીમાં ભાગ લીધો હતો. આ રોડ શોમાં કેન્દ્ર સરકારના મંત્રીઓ, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાજર રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધનમાં કહ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં જે પ્રયાસ કર્યા છે. તેના પરિણામ આગામી પાંચ વર્ષમાં જોવા મળશે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply