આમ આદમી પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો, દિલ્હીમાં પણ લડશે ચૂંટણી
Live TV
-
આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરે. દિલ્હીમાં સાત બેઠકો પર લડશે ચૂંટણી
આમ આદમી પાર્ટી ,આજે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. આમ આદમી પાર્ટી દિલ્હીની તમામ સાત બેઠકો ઉપર ચૂંટણી લડી રહી છે. આ સાથે આપ પક્ષ હરિયાણા અને પંજાબમાં પણ ચૂંટણી લડી રહી છે. ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટી તરફથી દિલ્હીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાનો પ્રયત્ન થયો હતો. પરંતુ બેઠકોની ફાળવણીથી સંખ્યાના મુદ્દે સંમતિ સધાઈ શકી ન હતી.
