Skip to main content
Settings Settings for Dark

વારાણસીથી કોંગ્રેસે જાહેર કર્યાં ઉમેદવાર, અજય રાયને આપી ટિકિટ

Live TV

X
  • કોંગ્રેસે વારાણસી લોકસભા સીટ પરથી પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે.

    વારાણસી મત વિસ્તાર પરના નામની અટકળો પર કોંગ્રેસે વિરામ લગાવી દીધું છે. હવે નક્કી થઇ ગયુ છે કે પ્રિયંકાગાંધી વારાણસીથી ચૂંટણી લડશે નહીં. વારાણસીથી કોંગ્રેસના ઉમેદવાર અજયરાય ચૂંટણી લડશે. અજયરાય પહેલા પણ આ મતવિસ્તારથી ચૂંટણી લડ્યા છે. આ અગાઉ પ્રધાનમંત્રી મોદી સામે તેમણે મોટી હારનો સામનો કરવો પડ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply