Skip to main content
Settings Settings for Dark

વન ફ્યૂચર પર G-20 સમિટનું ત્રીજું સત્ર શરૂ થયું

Live TV

X
  • વન ફ્યૂચર પર સેશન શરૂ
    G-20 સમિટના બીજા એટલે કે છેલ્લા દિવસે ભારત મંડપમમાં વન ફ્યૂચર સેશન શરૂ થયું છે. આ ત્રીજું સેશન છે. આ પહેલા જી-20 દેશોના નેતાઓએ વન અર્થ, વન ફેમિલી સેશનમાં ભાષણ આપ્યું હતું.

    અહીંથી બધા જ લીડર્સ ભારત મંડપમના લીડર્સ લાઉન્જમાં પાછા ફરશે. ત્યારબાદ વન ફ્યુચર પર છેલ્લું સેશન રહેશે. છેલ્લે, નવી દિલ્હી ઘોષણા પત્ર જાહેર કરવામાં આવશે. સમિટના પ્રથમ દિવસે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. રશિયા-યુક્રેન યુદ્ધ પછી G20નો પ્રથમ સંયુક્ત ઘોષણાપત્ર બહાર આવ્યો. આ સિવાય ભારત, યુરોપ અને મિડલ ઈસ્ટ વચ્ચે ખૂબ જ મહત્ત્વપૂર્ણ ઈકોનોમિક કોરિડોરને લઇને ડીલ થઈ હતી. આ પછી તમામ મહેમાનોએ રાષ્ટ્રપતિના ડિનરમાં હાજરી આપી હતી. ઘણા મહેમાનો ભારતના પરંપરાગત પોશાકમાં જોવા મળ્યા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply