Skip to main content
Settings Settings for Dark

વર્લ્ડ સાયકલ ડે નિંમિત્તે નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ દ્વારા સાયકલ રેલીનું આયોજન

Live TV

X
  • નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ દ્વારા નવી દિલ્હીના કોનોટ પ્લેસ ખાતે સાયકલ રેલીનું કરાયું આયોજન

    આજે વર્લ્ડ સાયકલ ડે છે. જે અંતર્ગત પ્રથમ વખત નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ દ્વારા નવી દિલ્હીના કોનોટ પ્લેસ ખાતે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપ રાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ આ રેલીને લીલી ઝંડી આપી હતી. ઉપરાંત ઉપરાષ્ટ્ર પતિએ N.D.M.C.ની જન સાયકલ ભાગીદારી યોજના અંતર્ગત એક સ્માર્ટ સાયકલ સ્ટેશનનું ઉદ્ધાટન પણ કર્યુ હતું. આ પ્રસંગે પર્યાવરણ મંત્રી ડો હર્ષ વર્ધન, કેન્દ્રીય મંત્રી વિજય ગોયલ અને મિસ વર્લ્ડ માનુસી છીલ્લરે પણ હાજરી આપી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply