Skip to main content
Settings Settings for Dark

વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે

Live TV

X
  • વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ બ્રિક્સ વિદેશમંત્રીઓની બેઠકમાં ભાગ લેશે અને ભારત - બ્રાઝીલ દક્ષિણ આફ્રિકાના વિદેશમંત્રીઓની બેઠકની અધ્યક્ષતા કરશે

    વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે. વિદેશમંત્રી સાત જૂન સુધી દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન ત્યાંના મુખ્ય નેતાઓ સાથે વિવિધ બેઠકોમાં ભાગ લેશે. આવતીકાલે તેઓ બ્રિક્સ વિદેશમંત્રીઓની બેઠકમાં ભાગ લેશે અને ભારત - બ્રાઝીલ દક્ષિણ આફ્રિકાના વિદેશમંત્રીઓની બેઠકની અધ્યક્ષતા કરશે. વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ છઠ્ઠી જૂને દક્ષિણ આફ્રિકાના ફિનીક્સ આશ્રમની મુલાકાત લેશે જ્યાંથી ગાંધીજીએ પોતાની અહિંસાની લડતને આકાર આપ્યો હતો. દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન સુષ્મા સ્વરાજે મોરેશિયસના પ્રધાનમંત્રી અને ત્યારબાદ ત્યાંના વિદેશમંત્રી સાથે મુલાકાત કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply