Skip to main content
Settings Settings for Dark

વિદેશમાં ફસાયેલા ભારતીયો માટે આજથી વંદે ભારત મિશનનો આજથી પ્રારંભ

Live TV

X
  • વિદેશોમાં ફસાયેલા 15 હજારથી વધુ ભારતીયો સ્વદેશ આવશે

    ભારત આજથી વંદે ભારત મિશનનો આજથી પ્રારંભ કરશે. સરકારના પ્રયાસથી વિદેશોમાં ફસાયેલા 15 હજારથી વધુ ભારતીયો સ્વદેશ આવશે. આગામી સાત દિવસમાં 13 દેશોમાંથી ભારતીયોને લાવવા માટે 64 ઉડાનો અને નૌસેનાના ત્રણ જહાજની મદદ લેવામાં આવશે. કોરોનાના લક્ષણ નહિ હોય તેવા નાગરિકોને જ ભારત આવવા માટે પરવાનગી મળશે. ભારત પરત ફરેલા નાગરિકોને 14 દિવસ સુધી ક્વોરેન્ટાઇન કરવામાં આવશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply