Skip to main content
Settings Settings for Dark

વિદેશી રાજદૂતો જમ્મુ-કાશ્મીરના પ્રવાસે

Live TV

X
  • જર્મની, કેનેડા, ફ્રાન્સ અને અફઘાનિસ્તાન સહિત 25 દેશોના ડેલિગેટ્સ જમ્મુ-કાશ્મીર પહોંચ્યા છે. તેઓ અહીંયા અનુચ્છેદ 370 હટાવાયાના 6 મહિના બાદ સ્થિતિની સમીક્ષા કરવા માટે આવ્યા છે. આ ટીમમાં પોલેન્ડ, બુલ્ગારીયા, ચેક રિપબ્લિકના યુરોપિય સંઘના પ્રતિનિધિઓ પણ સામેલ છે. ટીમના સદસ્યો અહીંયા દરેક વર્ગ સાથે જોડાયેલા સ્થાનિક લોકોની મુલાકાત લીધી. ભારતીય સેના પણ રાજનાયિકોને કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિ વિશે જાણકારી આપશે. ડેલિગેટ્સની ટીમ ઉપરાજ્યપાલ સાથે પણ મુલાકાત કરશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
apply