Skip to main content
Settings Settings for Dark

ઉત્તરપ્રદેશ આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પર બસ અને ટ્રક વચ્ચે અકસ્માત

Live TV

X
  • ફિરોઝાબાદ ઇટાવાના સીમા નજીક આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પર રાત્રે 10 વાગ્યાની આસપાસ બની હતી

    ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદમાં આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પર ડબલ ડેકર બસ અને ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના બનતા 13 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા..મળતી માહિતી પ્રમાણે ફિરોઝાબાદમાં આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પર એક ડબલ ડેકર બસ ટ્રકની પાછળમાં ઘૂસી ગઈ હતી... આ અકસ્માતમાં કુલ 31 જેટલા લોકો ઘવાયા છે..જેઓને સૈફઇ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ખાતે ખસેડવામાં આવ્યા છે. આ ઘટના ફિરોઝાબાદ ઇટાવાના સીમા નજીક આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પર રાત્રે 10 વાગ્યાની આસપાસ બની હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
apply