Skip to main content
Settings Settings for Dark

વિદેશ મંત્રી એસ જયશંકરે ઈરાનના ઉપરાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી, ભારત-ઈરાન દ્વિપક્ષીય સંબંધો સહિત વિવિધ મુદ્દે ચર્ચાઓ કરી

Live TV

X
  • વિદેશ મંત્રી એસ જયશંકરે ગઇકાલે  યુગાન્ડાના કંપાલામાં NAM સમિટ થી અલગ ઈરાનના ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ મોખબાર સાથે મુલાકાત કરી અને વિવિધ પ્રાદેશિક મુદ્દાઓ અને ભારત-ઈરાન દ્વિપક્ષીય સંબંધો અંગે ચર્ચા કરી હતી. શ્રી જયશંકરે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે તેમણે ઈરાનના ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ મોખબાર સાથે ફળદાયી વાતચીત કરી હતી. બંનેએ દ્વિપક્ષીય સંબંધો તેમજ તાજેતરના પ્રાદેશિક વિકાસ અંગે પણ ચર્ચા કરી હતી. તેઓ સહકારના એજન્ડાને આગળ વધારવા માટે વધુ આદાનપ્રદાન કરવા માટે પણ સંમત થયા હતા. શ્રી જયશંકર. મુલાકાત દરમિયાન તેમના સમકક્ષ ડો. અમીર-અબ્દુલ્લાહિયન સાથે પણ  વિચારોનું આદાનપ્રદાન કર્યું. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોના તમામ પાસાઓની વ્યાપક સમીક્ષા કરી અને કેટલાક મહત્વપૂર્ણ વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર વિચારોની આપ-લે કરી.શ્રી  જયશંકર ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીને પણ મળ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply