Skip to main content
Settings Settings for Dark

વિશ્વફલક પર ભારતની શાન વધી : પ્રધાનમંત્રી મોદી

Live TV

X
  • એક ખાનગી ચેલન માં ઈન્ટરવ્યુ આપતા દેશ ના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ ઘણા મહત્તવ ના મુદા પર ખુલ્લા મને ચર્ચા કરી.

    એક ખાનગી ચેલન માં ઈન્ટરવ્યુ આપતા દેશ ના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ ઘણા મહત્તવ ના મુદા પર ખુલ્લા મને ચર્ચા કરી હતી તેમણે જણાવ્યું કે ન્યાયપાલીકા ના નિર્ણયો થી રાજકીય પક્ષો એ દૂર રહેવું જોઈએ અને તેનું રાજકારણ ન કરવું જોઈએ.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ ઘણા મહત્વ ના મુદ્દા પર ચર્ચા કરતા કહ્યું કે, આજે વિશ્વ ફલક માં ભારત ની શાન વધી છે. વિશ્વ ના દેશો નું વલણ ભારત માટે બદલાઈ રહ્યું છે અને આજે વિશ્વ માં ભારતીય પાસપોર્ટ ને ઈજ્જત થી જોવાય છે.

    પ્રધાનમંત્રીએ કહ્યું કે, આજે દેશનો કોઈપણ નાગરીક મારી સાથે જુદા જુદા માધ્યમોથી સરળતાથી જોડાઈને વાતચીત કરી શકે છે અને તેની સમસ્યા જણાવી શકે છે. તેમને એ પણ જણાવ્યું કે તેમની સરકાર દેશમાં ઝડપભેર રોજગારીની તકો ઉભી કરી રહી છે.

    મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીએ કહ્યું કે ભાજપની સતત જીતી એ સાબિત કરે છે કે દેશના લોકોને તેમના પક્ષ પર વિશ્વાસ મુક્યો છે.

    આ ઉપરાંત અન્ય મહત્તવના વિષયો પર ચર્ચા કરી તેમાં જીએસટીના મામલે અમુક રાજકિય પક્ષો વિરોધ કરી રહયાં છે ત્યારે તેમને સમજવું જોઈએ કે, જીએસટી મામલે જે નિર્ણય થાય છે તે સામુહિક સમજુતીને આધારે લેવામાં આવે છે. ઉપરાંત તેમને આખા દેશમાં એક સાથે ચૂંટણી થાય તેની પણ તરફેણ કરી અને દેશવાસીઓનું જીવન સુખમય બને તેવા પ્રયાસો પર તેમની સરકાર કરી રહી છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
apply