Skip to main content
Settings Settings for Dark

વૈષ્ણોદેવી દર્શન માટે વધુ એક હેલિકોપ્ટર સેવા 18 જૂનથી શરુ થશે

Live TV

X
  • જમ્મુ-કાશ્મીરમાં માતા વૈષ્ણોદેવી યાત્રા હવે વધુ સરળ બનાવવાના ભાગરુપે જમ્મુ-સાંઝી છટ હેલિકોપ્ટર સેવાનો પ્રારંભ કરાશે. 

    જમ્મુ-કાશ્મીરમાં માતા વૈષ્ણોદેવીના દર્શને દર વર્ષે લાખો શ્રધ્ધાળુઓ જતા હોય છે ત્યારે યાત્રિકોની સુવિધામાં વધારો કરવા માટે હવે માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડના ઉપક્રમે 18 જૂનથી જમ્મુ-સાંઝી છટ હેલિકોપ્ટર સેવાનો પ્રારંભ કરવામાં આવશે. આ સેવા હેઠળ હેલિકોપ્ટરમાં તે જ દિવસે પરત ફરનારા યાત્રિકો માટે રુપિયા 35,000નું ભાડું જ્યારે બીજા દિવસે પરત ફરનારા યાત્રિકો માટે રુપિયા 50,000 વ્યક્તિદીઠ ભાડું નક્કી કરવામાં આવ્યુ છે. હેલિકોપ્ટર સેવા હાલમાં માત્ર કટરા અને સાંઝી છટ વચ્ચે જ ઉપલબ્ધ છે, જેમાં એક તરફનું ભાડું રુપિયા 2100 પ્રતિ વ્યક્તિ છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply