શરાબ નીતિ કૌભાંડમાં દિલ્લીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા પર CBI બાદ હવે EDએ કસ્યો સકંજો
Live TV
-
ED મનીષ સિસોદિયાનs આજે કોર્ટમાં કરાશે રજૂ કરશે
દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયાની મુશ્કેલીઓમાં વધારો થઇ રહ્યો છે. દિલ્હી એકસાઇઝ પોલીસી કેસમાં સીબીઆઇ બાદ ઇડીએ પણ મનિષ સિસોદિયાની ધરપકડ કરી છે. ઇડીએ તિહાર જેલમાં બંધ મનિષ સિસોદિયાની બીજા રાઉન્ડની પૂછપરછમાં સંતોષજનક જવાબ નહીં મળવા બદલ ધરપકડ કરી છે. અગાઉ સીબીઆઇએ મનિષ સિસોદિયાની 26 ફેબ્રુઆરીએ ધરપકડ કરી હતી. આજે મનિષ સિસોદિયાને અદાલતમાં રજૂ કરાશે.
