Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહિલાઓના આર્થિક સશક્તિકરણ પર વેબિનારને કરશે સંબોધન

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત બજેટ ઉપરાંત વેબીનારોને સંબોધીત કરી રહ્યાં છે

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત બજેટ ઉપરાંત વેબીનારોને સંબોધીત કરી રહ્યાં છે. તે કડીમાં આજે પPM વિડિયો કોન્ફરન્સ દ્વારા મહિલાઓના આર્થિક સશક્તિકરણ વિષય પર વેબિનારના ઉદધાટન સત્રને સંબોધન કરશે. આ વિબિનારનું આયોજન મહિલા અને બાળવિકાસ મંત્રાલય તેમજ ગ્રામિણ વિકાસ મંત્રાલય દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ વિબિનારનો ઉદેશ મહિલા ઉદ્યોગકારોનો સતત વિકાસ અંગે મંથન કરવાનું છે. તેનાથી કેન્દ્રીય બજેટ 2023-24માં જાહેર કરેલી જોગવાઇઓને લાગુ કરવાની રણનિતી બનાવવામાં મદદ મળશે. આ વેબિનારમાં મહિલા અને બાળવિકાસ મંત્રી સ્મૃતિ ઇરાની તેમજ ગીરીરાજસિંહ સામેલ થશે. આ વેબિનારમાં સંબંધીત ક્ષેત્રોના વકતાઓ સામેલ થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply