Skip to main content
Settings Settings for Dark

શિક્ષણ મંત્રાલયે તમામ રાજ્યોને ધોરણ 1 માં પ્રવેશ માટે બાળકોની ઉંમર 6 વર્ષથી વધુ ન હોય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું

Live TV

X
  • આ વ્યવસ્થા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 અને બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણ અધિનિયમ-2009ની જોગવાઈઓ અનુસાર કરવામાં આવી છે.

    શિક્ષણ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નવા શૈક્ષણિક સત્ર 2024-25 થી ધોરણ 1 માં પ્રવેશ માટે બાળકોની ઉંમર છ વર્ષથી વધુ હોય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું.

    શિક્ષણ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નવા શૈક્ષણિક સત્ર 2024-25 થી ધોરણ 1 માં પ્રવેશ માટે બાળકોની ઉંમર છ વર્ષથી વધુ હોય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. આ વ્યવસ્થા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 અને બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણ અધિનિયમ-2009ની જોગવાઈઓ અનુસાર કરવામાં આવી છે. 

    શિક્ષણ મંત્રાલયે આ મહિનાની 15મી તારીખે શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગને આ સંબંધે લખેલા પત્રમાં નવા શૈક્ષણિક સત્ર 2024-25થી ગ્રેડ-1માં પ્રવેશ માટે આ નિયમ લાગુ કરવા જણાવ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2025 Max Temp : °C Min Temp : °C
apply