Skip to main content
Settings Settings for Dark

શિરોમણી અકાલી દળ NDAમાંથી અલગ થઇ, પક્ષની કોર કમિટીની બેઠકમાં લીધો નિર્ણય

Live TV

X
  • શિરોમણી અકાલી દળે ખેડૂતોના મુદ્દે તેમજ અન્ય કેટલાંક મતભેદોને લઈને NDA સાથે અલગ થવાનો નિર્ણય કર્યો છે..

    શિરોમણી અકાલી દળે ખેડૂતોના મુદ્દે તેમજ અન્ય કેટલાંક મતભેદોને લઈને NDA સાથે અલગ થવાનો નિર્ણય કર્યો છે.. શિરોમણી અકાલી દળના અધ્યક્ષ સુખવીર સિંહ બાદલે પક્ષની કોર કમિટીની એક બેઠક બોલાવી હતી.. એક કલાક સુધી ચાલેલી આ બેઠક બાદ આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો.. સુખવીર સિંહ બાદલે જણાવ્યું હતું કે, આ નિર્ણય લોકો અને ખાસ કરીને પક્ષના કાર્યકર્તાઓ અને ખેડૂતો પાસેથી સલાહ લીધી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
apply