Skip to main content
Settings Settings for Dark

NCB ક્ષીતીજ પ્રસાદને આજે કોર્ટમાં રજૂ કરશે

Live TV

X
  • સુશાંતસિંહ રાજપુત આત્મહત્યા કેસમાં બહાર આવેલા ડ્રગ્સ મામલે તપાસ કરી રહેલાં NCB દ્વારા ધર્મા પ્રોડકશન સાથે સંકળાયેલા ક્ષીતીજ પ્રસાદની ધરપકડ કરવામાં આવી હતી., જેને આજે કોર્ટમાં રજુ કરાશે. NCB દ્વારા ક્ષીતીજ પ્રસાદની 24 કલાક પુછપરછ કરવામા હતી,

    સુશાંતસિંહ રાજપુત આત્મહત્યા કેસમાં બહાર આવેલા ડ્રગ્સ મામલે તપાસ કરી રહેલાં NCB દ્વારા ધર્મા પ્રોડકશન સાથે સંકળાયેલા ક્ષીતીજ પ્રસાદની ધરપકડ કરવામાં આવી હતી., જેને આજે કોર્ટમાં રજુ કરાશે. NCB દ્વારા ક્ષીતીજ પ્રસાદની 24 કલાક પુછપરછ કરવામા હતી, જેમાં સુશાંતસિંહ આત્મહત્યા અંગે પણ પુછપરછ થઇ હતી. તો બીજી તરફ ગઈકાલે દિપીકા પાદુકોણ, સારાઅલીખાન અને શ્રધ્ધા કપુર NCBની ઓફિસે પહોંચી હતી જ્યાં તેમના લોકોના પણ નિવેદનો લેવાયા છે. જેમાં દિપીકા પાદુકોણ, સારાઅલીખાન અને શ્રધ્ધા કપુરે ડ્રગ્સનું સેવન ન કરતી હોવાનું જણાવ્યું હતું. દિપીકા પાદુકોણ સાથે લગભગ સાડા પાંચ કલાક સુધી પુછપરછ ચાલી હતી.આ ઉપરાંત અન્ય કેટલાંક કલાકારોને નિવેદનો માટે સમન્સ પાઠવવામાં આવ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply