શ્રીનગરમાં ગ્રેનેડ હુમલામાં 1નું મોત, 30 લોકો ઘાયલ
Live TV
-
જમ્મુ કાશ્મીરના શ્રીનગરના હરિસિંહ સ્ટ્રીટ પર આજે ગ્રેનેડ હુમલો થયો હતો.
આ ગ્રેનેડ હુમલો બપોર 1 વાગ્યાની આસપાસ કરવામાં આવ્યો હતો. આ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું હતું અને 25 લોકો ઘાયલ થયા હતા.
હુમલા બાદ સુરક્ષાકર્મીઓએ સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી દીધી હતી. ઘાયલોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. બીજી તરફ જમ્મુ કાશ્મીરના સોપોરમાં પોલીસ અને સુરક્ષાદળોએ એક આતંકવાદી સ્થળને નષ્ટ કરી દીધું હતું.
