Skip to main content
Settings Settings for Dark

નોર્થ ઈસ્ટ હિલ યુનિ. ના 26મા દિક્ષાંત સમારોહમાં રાષ્ટ્રપતિએ આપી હાજરી 

Live TV

X
  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે નોર્થ ઇસ્ટ હિલ યુનિવર્સિટીના 26માં દિક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.

    આ અવસરે રાષ્ટ્પતિએ વિદ્યાર્થીઓને પદવી આપીને સન્માનિત કર્યાં હતા. આ પ્રસંગે ગણમાન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. 

    રાષ્ટ્રપતિએ આ પ્રસંગે વિદ્યાર્થીઓને પોતાની સામાજિક જવાબદારી સમજીને એવા લોકોને શિક્ષિત કરવામાં મદદ કરવાની અપીલ કરી હતી કે જેઓ પાયાની જરૂરિયાતથી વંચિત છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply