Skip to main content
Settings Settings for Dark

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ફ્રાંસમાં સેફરન ફેકટરીની મુલાકાત લીધી

Live TV

X
  • સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ગઇકાલે ફ્રાન્સમાં સેફરન ફેક્ટરીની મુલાકાત લીધી હતી. આ ફેક્ટરી રાફેલનું એન્જીન બનાવે છે. રાજનાથસિંહે ફેક્ટરી જોઈને ત્યાં કર્મચારીઓ સાથે વાતચીત કરી હતી.

    સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ગઇકાલે ફ્રાન્સમાં સેફરન ફેક્ટરીની મુલાકાત લીધી હતી. આ ફેક્ટરી રાફેલનું એન્જીન બનાવે છે. રાજનાથસિંહે ફેક્ટરી જોઈને ત્યાં કર્મચારીઓ સાથે વાતચીત કરી હતી. અને તેમના અનુભવ સાંભળ્યા હતા. સંરક્ષણ મંત્રીએ કહ્યું કે, ભારત - ફ્રાન્સના વધતાં સંબંધોને પગલે મેક ઇન ઇન્ડિયાને મજબૂતી મળશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2025 Max Temp : °C Min Temp : °C
apply