સંસદના શિયાળું સત્રનો આજે ચોથો દિવસ
Live TV
-
સંસદના શિયાળું સત્રનો આજે ચોથો દિવસ
આજે સંસદના શિયાળું સત્રના ચોથા દિવસે કેન્દ્રીય વિશ્વ વિશ્વવિદ્યાલય સંશોધન બિલ પર ચર્ચા કર્યા બાદ તેને પસાર કરવામાં આવશે. તેમજ રાજ્યસભામાં દેશની આર્થિક સ્થિતિ પરની ચર્ચા યથાવત રહેશે. જમ્મુ-કાશ્મીર અનામત સંશોધન બિલ તથા જમ્મુ અને કાશ્મીર પુન:ગઠન સંશોધન વિધેયક આજે રાજ્યસભામાં ચર્ચા બાદ પસાર કરવામાં આવશે. બુધવારે લોકસભામાં આ બંને બિલ પસાર થઇ ચુક્યા છે. કેન્દ્રીય કાયદામંત્રી અર્જુનરામ મેઘવાલ બંને બિલોની રાજ્યસભામાં રજૂઆત કરશે.
