સંસદમાં આજે કર્ણાટક-ગોવા મુદ્દો ઉઠ્યો, નાણામંત્રીએ મોંઘવારી પર કરી સ્પષ્ટતા
Live TV
-
સંસદમાં આજે કર્ણાટક અને ગોવાનો મુદ્દો ઉઠ્યો - નાણામંત્રી નિર્મલા સિતારમણે પણ મોંઘવારી મુદ્દે આપી સ્પષ્ટતા - ભાજપા પર રાજ્ય સરકારોમાં હસ્તક્ષેપ કરવાનો લગાવ્યો આરોપ - તો, ભાજપે કહ્યું કોંગ્રેસ નથી સંભાળી શકતી પોતાનું ઘર
સંસદમાં આજે નાણામંત્રી નિર્મળા સિતારમણે જણાવ્યુ હતું કે, ભાજપ સરકારે દેશમાં વધતી જતી મોંઘવારીને કાબુમાં લીધી છે.
તેમણે જણાવ્યુ હતું કે, કઝ્યુમર પ્રોડક્ટ ઇંફ્લેશન નો ઇંડેક્સ છેલ્લા પાંચ વર્ષમાં 9.5 થી ગતિને 3.5 સુધી આવી ગયો છે. તેવી જ રીતે ફૂડ પ્રોડક્ટ ઇંફ્લેશન નો ઇંડેક્સ પણ છેલ્લા પાંચ વર્ષમાં 9 અંકથી ઘટીને 3 અંક કરતાં નીચે આવી ગયો છે. તેમણે જીએસટી અંગે પણ માહિતી આપી હતી.
