સત્રના પ્રથમ દિવસે જ વિપક્ષ દ્વારા સંસદ હોબાળો
Live TV
-
લોકસભામાં સરકાર ઉપર કરવામાં આવેલી અવિશ્વાસની દરખાસ્તને અધ્યક્ષે મંજુર કરાઇ અને 20 જુલાઇએ કરવામાં આવશે તેના પર ચર્ચા
સંસદનું ચૌમાસુ સત્ર આજથી શરૂ થઇ ચુક્યુ છે. સરકારની અનેક અપીલ છતાં પણ સત્રના પ્રથમ દિવસે જ વિપક્ષ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. લોકસભામાં સરકાર ઉપર કરવામાં આવેલી અવિશ્વાસની દરખાસ્તને અધ્યક્ષે મંજુર કરી હતી અને 20 જુલાઇએ તેના પર ચર્ચા કરવામાં જણાવ્યુ હતુ.તો લોકસભા અને રાજ્યસભાની ચર્ચાના મહત્વના મુદ્દાઓ જોઇએ.
