સમલૈંગિક લગ્નની કાયદાકીય માગ કરતી અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
Live TV
-
સમલૈંગિક લગ્નની કાયદાકીય માગ કરતી અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. ગઈકાલે કેન્દ્ર સરકારે સોગંદનામામાં કહ્યું હતું કે સમલૈંગિક લગ્ન ભારતીય પરંપરાની વિરૂદ્ધ છે. કેન્દ્ર સરકારે સમલૈંગિક લગ્નને માન્યતા આપવાનો વિરોધ કર્યો છે. કેન્દ્ર સરકારનું કહેવું છે કે સમાન સેક્સ સંબંધની તુલના ભારતીય પરિવારના પતિ-પત્ની દ્વારા જન્મ આપેલ બાળકોના કોન્સેપ્ટ સાથે કરી શકાય નહીં.
