Skip to main content
Settings Settings for Dark

સરકારે કહ્યું કે પરીક્ષામાં પ્રશ્નપત્ર લીક થવાના કોઈ પુરાવા મળ્યા નથી

Live TV

X
  • સરકારે આજે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય પાત્રતા-કમ-પ્રવેશ પરીક્ષા-અંડર ગ્રેજ્યુએટ (NEET-UG) 2024 પરીક્ષામાં પ્રશ્નપત્ર લીક થવાના કોઈ પુરાવા મળ્યા નથી અને પરીક્ષામાં કોઈપણ ભ્રષ્ટાચારના આરોપોને પણ નકારી કાઢ્યા છે.

    નવી દિલ્હીમાં શિક્ષણ મંત્રાલયનો હવાલો સંભાળ્યા બાદ મીડિયા સાથે વાત કરતા ધર્મેન્દ્ર પ્રધાને વિદ્યાર્થીઓ અને વાલીઓને ખાતરી આપી હતી કે કેન્દ્ર તેમને ન્યાય આપવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે આ મામલો સુપ્રીમ કોર્ટમાં છે અને પરીક્ષાના સંદર્ભમાં ઉઠાવવામાં આવેલા ચોક્કસ મુદ્દા પર શિક્ષણવિદોની એક સમિતિ પણ બનાવવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply