સરકારે ગરીબો માટે 1.70 લાખ કરોડ રૂપિયાનું આર્થિક પેકેજની કરી જાહેરાત
Live TV
-
સરકારે આજે કામદારો અને શહેરી અને ગ્રામીણ ગરીબો માટે તાત્કાલિક સહાયની જરૂર પડેલા ગરીબો માટે એક લાખ સિત્તેર હજાર કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી છે.
સરકારે આજે કામદારો અને શહેરી અને ગ્રામીણ ગરીબો માટે તાત્કાલિક સહાયની જરૂર પડેલા ગરીબો માટે એક લાખ સિત્તેર હજાર કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી છે. આજે બપોરે નવી દિલ્હીમાં મીડિયાને બ્રિફિંગ આપતા નાણાં પ્રધાન નિર્મલા સીતારામને કહ્યું કે તેઓ કામદારો અને ગરીબ લોકોને મદદ કરવા માટે વડા પ્રધાન ગરીબ કલ્યાણ યોજના લઇને આવ્યા છે. વધુમાં તેમને જણાવ્યું ડોકટરો, પેરામેડિક્સ, હેલ્થકેર વર્કર્સ, સેનિટેશન વર્કર્સ, અને આશા વર્કર્સનો માટે તેમને 15 લાખ રૂપિયાનું વીમા કવચ આપવામાં આવશે.
