સરકારે ગ્રામીણ વિકાસ અને ખેડૂતની સમસ્યાને પ્રાથમિકતા આપી-નિર્મલા સિતારમણ
Live TV
-
દિલ્લીમાં ગ્રામીણ અને કૃષિ નાણા વિષય પર આયોજીત વિશ્વ સંમેલનમાં નાણા મંત્રીએ કર્યુ સંબોધન
દિલ્લીમાં ગ્રામીણ અને કૃષિ નાણા વિષય પર આયોજીત વિશ્વ સંમેલનમાં નાણા મંત્રી નિર્મલા સીતા રમણે જણાવ્યું કે સરકારે ગ્રામીણ વિકાસ અને ખેડૂતની સમસ્યાને પ્રાથમિકતા આપી છે. જેમાં ખાદ્ય સુરક્ષા, ખેડૂતની સ્થિતિ, જળ પ્રબંધન, માટી ગુણવતત્તા જેવા મુદ્દા સામેલ છે
