Skip to main content
Settings Settings for Dark

સરકાર કરે છે પછાત વિસ્તારોમાં નાણાં પ્રવૃતિ- પ્રધાનમંત્રી

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, તેમની સરકારે આરંભથી જ નાણાં પ્રવૃત્તિ બાબતે ખાસ ભાર મૂક્યો છે. સરકાર ગરીબો અને પછાત વિસ્તારોમાં નાણાં પ્રવૃત્તિ માટે કાર્ય કરી રહી છે. પીએમએ જણાવ્યું કે, નાણાં પ્રવૃત્તિમાં બેન્ક ખાતા ખોલવા, નાણાંની લેવડ-દેવડ, સામાજિક સુરક્ષાની યોજનાઓ માટે ગરીબ અને મધ્યમ વર્ગ માટે આ બધી સુવિધાઓ મેળવવી સરળ બની છે. પીએમ મોદીએ હાલમાં જ શરૂ કરેલ ઇન્ડિયા પોસ્ટ બેન્ક પર ટ્વીટરના માધ્યમથી આપવામાં આવેલ શુભકામના સંદેશાંઓના જવાબમાં આ વાત કહી હતી. તેમણે જણાવ્યું કે, દેશના છેવાડાના ગામોમાં રહેતા લોકોને ઇન્ડિયા પોસ્ટ બેન્કથી મોટો ફાયદો થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
apply