Skip to main content
Settings Settings for Dark

સાંસદ સાક્ષી મહારાજનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા ક્વૉરેન્ટાઈનમાંથી મુક્ત

Live TV

X
  • ઉત્તરપ્રદેશના ઉન્નાવથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ સાક્ષી મહારાજનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવતા ગિરિડીહ જિલ્લા પ્રશાસને તેમને 14 દિવસના ક્વૉરેન્ટાઈનમાંથી મુક્ત કર્યાં છે.

    ક્વૉરેન્ટાઈનમાંથી મુક્ત થતા ભાજપના સાંસદ દિલ્હી જવા મટે રવાના થયા હતા. ગિરિડીહના શાંતિ ભવન ખાતે તેમને ક્વૉરેન્ટાઈન કરવામાં આવ્યા હતા. રવિવારે બપોર બાદ તેમને ક્વૉરેન્ટાઈનમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply