Skip to main content
Settings Settings for Dark

સુપ્રિમકોર્ટે તમામ પક્ષોને દાન દાતાનું નામ અને રકમની વિગતો આપવા કહ્યું

Live TV

X
  • સુપ્રીમકોર્ટે વચગાળાનો આદેશ આપતાં ચૂંટણી પંચને સીલબંધ કવરમાં ઈલેક્ટોરલ બોન્ડથી મળેલા અનુદાનની પૂરી જાણકારી આપવા જણાવ્યું છે. સુપ્રિમકોર્ટે તમામ પક્ષોને દાન દાતાનું નામ અને રકમની વિગતો આપવા કહ્યું છે.

    સુપ્રીમકોર્ટે વચગાળાનો આદેશ આપતાં ચૂંટણી પંચને સીલબંધ કવરમાં ઈલેક્ટોરલ બોન્ડથી મળેલા અનુદાનની પૂરી જાણકારી આપવા જણાવ્યું છે. સુપ્રિમકોર્ટે તમામ પક્ષોને દાન દાતાનું નામ અને રકમની વિગતો આપવા કહ્યું છે. સાથે સાથે તમામ પક્ષોને 15 મે સુધીમાં મળેલ ઈલેક્ટોરલ બોન્ડની પૂરી વિગત 30 મે પહેલાં ચૂંટણી પંચને પૂરી પાડવાની રહેશે. હાલ તો આ વિગત સીલબંધ કવરમાં રહેશે. અંતિમ સુનાવણીની તારીખ બાદમાં જણાવવામાં આવશે. સુપ્રિમકોર્ટે જણાવ્યું છે કે, આ મુદ્દો સંવેદનશીલ છે. જોકે તેમણે આ બોન્ડ ઉપર રોક લગાવી નથી. પરંતુ વચગાળાનો આદેશ આ પ્રમાણે આપ્યો છે. કેન્દ્ર સરકાર ઈલેક્ટોરલ બોન્ડની વિગતો ખાનગી રાખવા માંગતી હતી જ્યારે ચૂંટણી પંચનો અભિગમ પારદર્શિતા જાળવી રાખવાનો છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply