Skip to main content
Settings Settings for Dark

સુપ્રીમ કોર્ટના જજના રૂપમાં નવનિયુક્ત ત્રણ જજે શપથ લીધા

Live TV

X
  • સુપ્રીમ કોર્ટના કોલેજીયમએ આ ત્રણેય જજોને નિમણૂક કરવાની ભલામણ કેન્દ્ર સરકારથી કરી હતી. આ નિમણૂક પછી સુપ્રીમ કોર્ટના જજોની સંખ્યા 25ની થઈ જશે.

    સુપ્રીમ કોર્ટના જજના રૂપમાં નવનિયુક્ત ત્રણ જજને શપથ આપવામાં આવ્યા છે. ચીફ જસ્ટીસ દિપક મિશ્રા ત્રણેય જજોને  શપથ અપાવ્યા. જે ત્રણ લોકોને સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લીધા છે તેમાં ઉત્તરાખંડ હાઇકોર્ટના ચીફ જસ્ટીન કે.એમ.જોસેફ, મદ્રાસ હાઇકોર્ટના ચીફ જસ્ટીસ ઇન્દિરા બેનરજી અને ઓડિશા હાઇકોર્ટના ચીફ જસ્ટીસ વિનીત શરણ સામેલ છે. સુપ્રીમ કોર્ટના કોલેજીયમએ આ ત્રણેય જજોને નિમણૂક કરવાની ભલામણ કેન્દ્ર સરકારથી કરી હતી. આ નિમણૂક પછી સુપ્રીમ કોર્ટના જજોની સંખ્યા 25ની થઈ ગઈ છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply