Skip to main content
Settings Settings for Dark

સુશાંત સિંહ કેસઃ રિયા પહેલી જ વાર CBI સમક્ષ હાજર, પૂછપરછ કરાઇ શરૂ

Live TV

X
  • એક્ટર સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસમાં રિયા ચક્રવર્તી શુક્રવારના રોજ પહેલી જ વાર CBI સમક્ષ હાજર થઈ છે. DRDO ગેસ્ટહાઉસમાં સુશાંતનો મિત્ર સિદ્ધાર્થ પીઠાણી તથા હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડા પણ હાજર છે. કહેવાય છે કે CBI તમામને સામ-સામે બેસાડીને પૂછપરછ કરી શકે છે.

    એક્ટર સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસમાં રિયા ચક્રવર્તી શુક્રવારના રોજ પહેલી જ વાર CBI સમક્ષ હાજર થઈ છે. DRDO ગેસ્ટહાઉસમાં સુશાંતનો મિત્ર સિદ્ધાર્થ પીઠાણી તથા હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડા પણ હાજર છે. કહેવાય છે કે CBI તમામને સામ-સામે બેસાડીને પૂછપરછ કરી શકે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply