સોનિયા ગાંધીએ રાયબરેલીથી નોંધાવી ઉમેદવારી
Live TV
-
રોડ શો યોજીને ઉમેદવારી પત્ર ભર્યું
દરમિયાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ગુરુવારે ઉત્તર પ્રદેશની રાયબરેલી લોકસભા બેઠક પર ઉમેદવારી પત્ર ભર્યુ હતું. આ સમયે તેમની સાથે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી, અને રોબર્ટ વાડ્રા હાજર રહ્યા હતાં. ઉમેદવારી પત્ર ભરતા પહેલાં સોનિયા ગાંધીએ રાયબરેલીમાં પુજા કરી હતી અને ત્યારબાદ રોડ શો યોજ્યો હતો
