પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રમાં ચૂંટણી સભાને સંબોધિત કરી
Live TV
-
કેરળના કોજીકોડીમાં પણ ચૂંટણી રેલીને કરશે સંબોધિત
લોકસભાના બીજા ચરણ માટે પ્રચાર ચરમસીમા ઉપર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રના અહેમદનગરમાં ચૂંટણી સભા સંબોધિત કરી હતી. સંબોધનમાં પ્રધાનમંત્રીએ કોંગ્રેસ અને એનસીપીને આડે હાથ લીધા હતા. દરમિયાન પ્રધાનમંત્રી કર્ણાટકના ગંગાવતીમાં પણ એક રેલી યોજશે અને કેરળના કોજીકોડીમાં પણ ચૂંટણી રેલી સંબોધવાના છે..
