Skip to main content
Settings Settings for Dark

અમિત શાહ ઓરિસ્સાના ક્યુઝરમાં ચૂંટણી રેલી યોજશે

Live TV

X
  • રાહુલ ગાંધી તમિલનાડુના થેનીમાં ચૂંટણી રેલીને સંબોધશે

    ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ઓરિસ્સાના ક્યુઝરમાં ચૂંટણી રેલી યોજશે. ક્યુઝર મેડિક્લ પરિસરમાં અમિત શાહ રેલીને સંબોધશે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તમિલનાડુના થેનીમાં ચૂંટણી રેલીને સંબોધન કરશે. રાહુલ ગાંધી તેમના પક્ષના ઉમેદવાર ઇ.વી.કે.એસ. ઇલુગુવાનના સમર્થનમાં રેલી કરશે. આ સાથે રાહુલ ગાંધી મદુરાઈ અને ક્રિષ્નગીરીમાં ચૂંટણી સભાને સંબોધન કરશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply