સોમનાથ મહાદેવ ટ્ર્સ્ટ દ્વારા એક અનોખો અભિગમ હાથ ધરવામાં આવ્યું
Live TV
-
લગ્ન પ્રસંગોના ખર્ચને પહોંચી ન વળતા પરિવાર માટે સોમનાથ મહાદેવ ટ્ર્સ્ટ દ્વારા એક અનોખો અભિગમ હાથ ધરવામાં આવ્યો છે. જે અંતર્ગત સોમનાથ મહાદેવના સાનિધ્યમાં માત્ર 11 હજાર રૂપિયામાં જ લગ્નવિધિ અને લગ્ન માટે જરુરી સુવિધા આપવાનો નિર્ણય કરાયો છે.. સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કેન્દ્ર સરકારની યોજના હેઠળ વિશાળ લગ્ન મંડપ હોલ સાથેનું અઘતન ટુરિસ્ટ ફેસેલીટી કેન્દ્ર બનાવવામાં આવ્યું છે..., જેમાં કોઇપણ નાગરીક લગ્નપ્રસંગ કરી શકે તેવું આયોજન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે.
