Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પરીક્ષા પે ચર્ચાના ચોથા ભાગ અંતર્ગત આજે વિદ્યાર્થીઓ, શિક્ષકો સાથે કરશે સંવાદ

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી આજે પોતાના વાર્ષિક કાર્યક્રમ "પરીક્ષા પે ચર્ચા"ના ચોથા સંસ્કરણમાં અભિસંવાદ કરશે. આ કાર્યક્રમ દ્વારા પીએમ મોદી વિદ્યાર્થીઓ, માતા-પિતા અને શિક્ષકો સાથે પરીક્ષા અંગે ચર્ચા કરશે. આજે સાંજે યોજાનાર આ કાર્યક્રમમાં પીએમ,, બોર્ડની પરીક્ષા અંગે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરીને તેમના તનાવને ઓછું કરવાનો પ્રયાસ કરશે. દર વર્ષે આ રીતે જ પીએમ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરે છે અને તેમના પ્રશ્નોને હલ કરવાનો પ્રયાસ હાથ ધરે છે. આ કાર્યક્રમ દ્વારા દેશ-વિદેશના હજારો વિદ્યાર્થીઓ ભાગ લે છે. મહત્વપૂર્ણ છે કે,, કોવિડ-19ની મહામારીને જોતા પ્રથમ વખત "પરીક્ષા પે ચર્ચા"ના અભિસંવાદનો કાર્યક્રમ વર્ચુઅલ માધ્યમથી યોજવામાં આવશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply