Skip to main content
Settings Settings for Dark

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ટેન્ટ સીટીમાં ઓલ ઈન્ડિયા ઈલેકશન કમિશનર્સ કોન્ફરન્સ યોજાઈ

Live TV

X
  • નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલ ટેન્ટ સીટીમાં આજ થી બે દિવસ સુધી ઓલ ઈન્ડિયા ઈલેકશન કમિશનર્સ કોન્ફરન્સ યોજાઈ રહી છે. આ કોન્ફરન્સનું આજે રાજ્યપાલ ઓ.પી.કોહલીએ ઉદ્દઘાટન કર્યું હતું. 28 મી અખિલ ભારતીય ચૂંટણી કમિશનર્સની આ પરિષદમાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે ચૂંટણી પંચના મતદાર જાગૃતિ અંગેના પ્રયત્નો સરાહનીય છે. આ પરિષદમાં લોકશાહીનું આમૂલ મજબૂતીકરણ કરવાના પ્રયત્નો થઈ રહ્યાં છે. રાજ્યપાલે મતદાર જાગૃતિ પ્રવૃત્તિઓની ઝાંખી કરાવતા દસ્તાવેજોનું અને સને 2018ના આંકડાકીય અહેવાલનું વિમોચન પણ કર્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply