સ્વચ્છ સર્વેક્ષણ 2018માં ઇન્દોર પ્રથમ સ્થાને
Live TV
-
કેન્દ્રીય શહેરી વિકાસમંત્રી હરદીપસિંઘ પુરીએ આજે સ્વચ્છ સર્વેક્ષણ 2018નુ પરિણામ જાહેર કર્યુ..જેમાં પ્રથમ નંબરે ઇન્દોર શહેર આવ્યુ.
કેન્દ્રીય શહેરી વિકાસમંત્રી હરદીપસિંઘ પુરીએ આજે સ્વચ્છ સર્વેક્ષણ 2018નુ પરિણામ જાહેર કર્યુ..જેમાં પ્રથમ નંબરે ઇન્દોર શહેર આવ્યુ..જ્યારે બીજા નંબરે અને ત્રીજા નંબરે અનુક્રમે ભોપાલ અને ચંડીગઢે સ્થાન મેળવ્યુ છે..આ પરિણામ સામે આવતા જે-તે વિસ્તારના લોકોમાં ખુશી જોવા મળી અને એકબીજાને અભિનંદન પાઠવ્યા.