Skip to main content
Settings Settings for Dark

હવામાન વિભાગે દક્ષિણ ભારતમાં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી

Live TV

X
  • હવામાન વિભાગે ફરી એકવાર ભર શિયાળે દક્ષિણ ભારતમાં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે..આગામી ચારથી પાંચ દિવસ સુધી કેરળ, તમિલનાડુ, પુડુચેરી,,માં ભારે પવન સાથે વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

    હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું છે કે દક્ષિણ ભારતના ભાગોમાં ક્યાંક મધ્યમ તો ક્યાંક અતિભારે પવન સાથે ભારે વરસાદ વરસી શકે છે. Nતો હવામાન વિભાગે પંજાબ, હરિયાણા અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં ધૂમ્મસ ભર્યું માહોલ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. સાથે જ હવામાન વિભાગે પૂર્વી ભારતને લઈને પણ અનુમાન વ્યક્ત કર્યું કે આગામી ચારથી પાંચ દિવસમાં અહીં 2થી 4 ડિગ્રી તાપમાન ઘટી શકે છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply