Skip to main content
Settings Settings for Dark

હિંસા પ્રભાવિત સુદાનને ભારતે મોકલી આરોગ્ય મદદ,  25 ટન દવાઓ પહોંચાડી

Live TV

X
  • ભારત સરકારે સુદાનના લોકોને 25 ટન તબીબી સહાય પૂરી પાડી છે. એક સ્પેશિયલ ઈન્ડિયન એરફોર્સ C-17એ ગુરુવારે તબીબી સહાય લઈને સુદાન પહોંચ્યું હતું. ભારતીય રાજદૂત બીએસ મુબારકે સુદાનના ગવર્નર ફતહા અલહાઝ અહેમદ અને સામાજિક વિકાસ મંત્રી અહેમદ આદમ બખિતને આ તબીબી સહાય સોંપી હતી. આ અવસરે ગવર્નર મુબારકે કહ્યું કે, ભારત અને સુદાન વચ્ચે સ્વાસ્થયના ક્ષેત્રે મજબૂત સહયોગ છે અને  ભારતે હંમેશા કટોકટીના સમયમાં સુદાનને સાથ આપ્યો છે. આ ઉપરાંત, રેડ સી સ્ટેટના ગવર્નર ભારત સરકારના તેના ઉદાર સમર્થન બદલ આભાર માન્યો છે. તો, સામાજિક વિકાસ મંત્રીએ જણાવ્યું કે, ભારત સરકારની આ તબીબી સહાય સુદાનની ઘણી હોસ્પિટલોને તેમના દર્દીઓની સેવા કરવામાં મદદ કરશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-06-2026 Max Temp : °C Min Temp : °C
apply