Skip to main content
Settings Settings for Dark

હૈદરાબાદમાં મહિલા ડૉક્ટરની હત્યા મુદ્દે ચાર શંકાસ્પદની ધરપકડ

Live TV

X
  • સ્કૂટીમાં પંચર પડતા મદદના નામે કેટલાક લોકોએ અત્યાચાર કર્યો હતો. પોલીસને સળગેલી હાલતમાં મહિલા તબીબની લાશ મળી હતી

    હૈદરાબાદમાં એક મહિલા ડૉકટરના મૃતદેહ મળ્યા બાદ સુરક્ષાનો મુદ્દો ફરી એકવાર ગરમાયો છે. પોલીસે આ મામલે ચાર લોકોની ધરપકડ કરી છે. જેઓને શનિવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. હૈદરાબાદના બેંગાલુરૂ હાઇવે પર એક સરકારી મહિલા ડૉકટરની લાશ મળી આવી હતી. આ મહિલાની હત્યા કરવામાં આવી તે પહેલા તેની સાથે રેપ કરવામાં આવ્યો હોવાનો આરોપ લાગી રહ્યો છે.  બુધવારે રાત્રે જ્યારે મહિલા તબીબ ઘરે જઇ રહી હતી ત્યારે તેમની સાથે આ ઘટના બની. તેમની સ્કૂટીમાં પંચર પડી જતા કેટલાક લોકોએ તેમની સાથે મદદના નામ અત્યાચર કર્યો હતો. જોકે પોલીસ હજુ સુધી એ વાત સ્પષ્ટ કરી શકી નથી કે, મૃતમહિલા સાથે દૂષ્કર્મ થયું છે કે નહીં. હાલ તો આ મામલે ચાર શંકાસ્પદોની ધરપકડ કરી તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply